Skip to main content
Settings Settings for Dark

દીવમાં નશા મુક્ત ભારત અભિયાનના માસ્ટર વોલીએન્ટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • દીવનાં કલેકટર સલોની રાયના માર્ગદર્શનમાં અને દીવનાં નશા મુક્ત ભારત અભિયાનના સભ્ય સેક્રેટરી બાળ વિકાસ પરીયોજના અધિકારી, ગાયત્રી જાટના નિર્દેશનમાં નશા મુક્ત ભારત અભિયાનના માસ્ટર વોલીએન્ટરની તાલીમનું આયોજન મલાલા ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું.

    ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તરફથી આવેલ સ્ટેટ કો-ઓર્ડીનેટર સ્પર્સ મહેશ્વરી દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.  સ્ટેટ  કો-ઓર્ડીનેટર શ્રી સ્પર્સ મહેશ્વરીએ જણાવ્યું કે, નશા મુક્ત ભારત અભિયાન એ  ભારતના કુલ ૨૭૨ જીલ્લામાં આ અભિયાન ચાલુ કરવામાં આવેલ  છે. જેમાં દીવ જીલ્લાનો પણ સમાવેશ થયેલ છે. આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply