Skip to main content
Settings Settings for Dark

દીવમાં વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય મુલ્યાંકન શિબિરનું આયોજન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય મુલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. મૂલ્યાંકન શિબિરનું આયોજન સંયુક્તરૂપે દાદરા- નગર હવેલી તેમજ દમણ અને દીવ પ્રશાસન, સમાજ કલ્યાણ વિભાગ-દમણ તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં તજજ્ઞ તબીબોની ટીમ દ્રારા વરિષ્ઠ નાગરિકોની વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર, ટ્રાઈપોડ, ટેટ્રાપોડ, શ્રવણ-યંત્ર, નંબરના ચશ્માં, વોકિંગ સ્ટીક, બૈશાખી વગેરે જેવા સહાયક ઉપકરણો આપવા માટે સુચન કરવામાં આવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply