Skip to main content
Settings Settings for Dark

દીવમા CISF અને દીવ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • ફોરેસ્ટ એરિયામા 300 જેટલાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમા CISF અને દીવ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રદેશના ફોરેસ્ટ એરિયામા 300 જેટલાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.. CISF અને દીવ વનવિભાગના સુંયક્ત ઉપક્રમે વૃક્ષારોપણ માટે ખાસ વર્કશોપ બનાવાયો છે. જેમાં નારિયેળી., જાંબુ, બંગાળી બાવળ., લીમડો., નીલગીરી જેવા વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. કુદરતી સૌદર્યથી ભરપુર એવા દિવમાં આ વર્કશોપ થકી પર્યાવરણની જાળવણી તેમજ વન્યપ્રકૃતિનો વિકાસ થાય તેવો પ્રયાસ હાથ ધરાયો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply