Skip to main content
Settings Settings for Dark

દ્વારકાઃ શિવરાજપુર બીચ છે બ્લ્યુ ફ્લેગમાં પસંદગી પામેલ બીચ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય દરિયા કાંઠા સ્વચ્છતા દિવસે આજે બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત એવા દ્વારકાનાં શિવરાજપુર બીચ પર કલેકટરની અધ્યક્ષતામાં એક ભારતીય ધ્વજ અને બીચ ફ્લેગ ફરકાવવામાં આવ્યો હતો.

    અભિયાનના ભાગ રૂપે બ્લ્યુ ફ્લેગ પસંદગી પામેલ ભારતનાં અન્ય 8 બીચ પર પણ આજે એક સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વન પર્યવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ઇન્ટરનેટ વેબીનારનાં માધ્યમથી ડિજિટલ ધ્વજ આરોહણ કરાયું.

    દર સપ્ટેમ્બર માસમાં કોસ્ટલ બીચની સફાઈ પર્યાવરણ બચાવવા અને દરિયાઈ જીવોની સેફ્ટી માટે આ કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને આ કાર્યક્રમ કલેકટર તથા વહીવટી તંત્રને સાથે રાખી ટૂંકો કાર્યક્રમ બીચ ખાતે યોજાઇ ગયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply