Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી લૉન મંજૂરી પત્રો એનાયત કરાયાં

Live TV

X
  • દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં મહિલાઓની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. ત્યારે આત્મનિર્ભર ભારત અંતર્ગત નવસારી ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉધનાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.

    નવસારી-વિજલપોર નગરપાલિકાનાં સહયોગથી શહેર મહિલા સ્વ-સહાય જુથોને લોન મંજૂરી પત્રો સાથેનો ચેક ઉધના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા છે.

    આ યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને કબીલપોર પીપલ્સ સહકારી બેંક સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મહિલાઓને સ્વાવલંબી અને આત્મ‍નિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી મહિલાઓને ગૌરવ, સન્માન આપવાનું કાર્ય કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply