Skip to main content
Settings Settings for Dark

ધોરાજીની સરકારી શાળા નં-2 બાળકોને અનાજ અને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી

Live TV

X
  • લોક ડાઉનના પગલે રાજયભરમાં શાળા-કોલેજ બંધ છે. જે અન્વયે ધોરાજીની સરકારી શાળા નં-2 પણ બંધ છે. અત્યંત પછાત વિસ્તારમાં આવેલી આ શાળાના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અને બાળકો અને તેમનો પરિવાર ભૂખ્યોના રહે તે માટે ચિંતા કરી છે. તેમણે બાળકોને અનાજ અને શિક્ષણ કીટ અર્પણ કરી હતી. આ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શાળાએ બોલાવીને કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી શા માટે વારંવાર હાથ પાણી-સાબુથી ધોવા સોશ્યલ ડીસ્ટન્સ શું છે તે કેમ જાળવવું જાઇએ તેની સમજ આપ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply