Skip to main content
Settings Settings for Dark

ધ્રાંગધ્રા: મધમાખી ઉછેર કરતા ભરતભાઇએ ભારતના નકશામાં સજાવી મધની રંગોળી 

Live TV

X
  • ધ્રાંગધ્રાના ગાજરણા વાવ ગામે રહેતા ભરતભાઇએ મધનો ઉપયોગ કરી તેના પર મધમાખી રાખી ભારતનો નકશો બનાવ્યો. જે પોતે મધમાખી ઉછેર કેન્દ્રનો ધંધો કરે છે.ત્યારે મધ છે તે મીઠું છે અને મધમાખી માં સંપ હોય છે.આથી ભારતમાં રહેતા તમામ લોકોમાં સંપ રહે  તે હેતુથી તેમણે એક સફેદ કપડાં ઉપર ભારતનો નકશો મધથી બનાવ્યો.દિવાળીના દિવસોમાં લોકો પોતાના ઘરની બહાર રંગોળી બનાવતા હોય છે,ત્યારે લોકોને કંઈક પ્રેરણા મળે તે રીતની રંગોળી જોવા મળે તે ખૂબ જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply