Skip to main content
Settings Settings for Dark

નર્મદા:કેવડિયામાં સ્વતંત્રતા દિવસથી રેડિયો યુનિટી 90 FM ની શરૂઆત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયામાં સ્વતંત્રતા દિવસથી રેડિયો યુનિટી 90 FM ની શરૂઆત થઇ છે. અત્યાર સુધી સ્થાનિક કક્ષાએ આદિવાસી યુવક -યુવતીઓ  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગાઈડનું કામ કરી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સઁલગ્ન પ્રવાસન ધામો બતાવતા હતા. તે જ યુવક-યુવતીઓ હવે રેડીયો જોકી બન્યા છે અને સુંદર લહેકામાં રેડીયો પર પ્રવાસીઓને મનોરંજન પીરસવાની શરૂઆત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેડીયો સ્ટેશન સ્થપાય તે પરિકલ્પના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હતી અને તેમનું આ સ્વપ્ન સાકાર થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply