Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ સિગ્મા ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સિગ્મા પરિવારની શાળા-કોલેજોએ નવજીવન શાળા કેમ્પસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ

Live TV

X
  • વડોદરાની સિગ્મા ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સિગ્મા પરિવારની શાળા-કોલેજોએ નવજીવન શાળા કેમ્પસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવ યુવા ગુરૂ વ્રજરાજ કુમારજી,સત્યસિંહજી ગાયકવાડ, ડો.જીગર ઇનામદારના અતિથી વિશેષ પદે તિરંગાને  સલામી આપવામાં આવી હતી.સંસ્થા દ્વારા સ્વતંત્રતા દિવસથી પીજી ડિપ્લોમા ઇન જર્નાલીઝમ અને પીજી ડિપ્લોમા ઇન માસકોમ્યુનિકેશન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. જેનું અનાવરણ શ્રીમતિ જ્યોત્સનાબેન શાહ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોર્સના સાંજના વર્ગો નવજીવન શાળા કેમ્પસમાં શરૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply