નર્મદા : પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકાયો
Live TV
-
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ માટે ,વધુ એક આકર્ષણ
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ માટે ,વધુ એક આકર્ષણ. વિશ્વ કક્ષા નો ,સફારી પાર્ક ,પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયો.સફારી પાર્ક માં ,ફરવા માટે ,ઈ- કાર્ટની સગવડ
દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા ,સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ,પ્રવાસીઓ માટે ,જંગલ સફારી પાર્ક બનાવવા માં આવ્યો છે. ૩૭૫ એકર માં ફેલાયેલ ,આ પાર્ક માં, ૬૨ જાત નાં ફૂલ ,અને ૧૦૦૦ પ્રકાર ના પ્રાણી, અને પક્ષીઓ નો ,સમાવેશ થશે. પ્રવાસીઓ ,ઓનલાઇન, કે ટીકીટ બારી પર થી ,ટિકીટ બૂક કરાવી ને ,જંગલ સફારી નો ,આનંદ માણી શકે છે.
