Skip to main content
Settings Settings for Dark

નવસારી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

Live TV

X
  • આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું. આ જ શિબિરમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને અન્ય મહાનુભાવો દ્વારા સ્વચ્છતા કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

    રક્તદાન એ મહાદાનના સંકલ્પ સાથે ગાંધી જયંતીના દિવસે નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવસારી શહેરના નવ નિર્માણમાં જિલ્લા ટ્રાફિક ભવન ખાતે રક્તદાન શિબિર યોજાયો હતો. પોલીસ જવાનોએ ઉત્સાહ દાખવીને શિબિરમાં રક્તદાન કર્યુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply