Skip to main content
Settings Settings for Dark

પોરબંદરઃ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આર્ટિસ્ટે ગાંધીજીની રેતીમાંથી પ્રતિમા તૈયાર કરી

Live TV

X
  • મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને રેતી શિલ્પકાર યુવાન દ્વારા રેતીનું 2 ફૂટનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું.

    ભારતને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ આજે દેશ ના યુવાધનમાં મહાત્મા ગાંધીના વિચારો વિસરતા જઈ રહ્યા છે.

    જેને લઈને પોરબંદરના રેતી શિલ્પકાર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જયેશ હિંગળાજિયાએ રેતી, ફેવિકોલ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી અને 7 કલાકની મહેનત થી 2 ફૂટનું રેતીનું ચિત્ર તૈયાર કર્યુ છે, તો આ યુવાને સૌથી નાનું ગાંધીજીનું ચિત્ર પણ તૈયાર કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply