Skip to main content
Settings Settings for Dark

નવસારી : સતત વધી રહેલા કોરોના કેર વચ્ચે જનતાએ આજથી સ્વૈચ્છિક લોકડાઉન કર્યું

Live TV

X
  • નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેર વચ્ચે જનતાએ આજથી સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે. નવસારી નગર પાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સનાં સયુંકત 30 એપ્રિલ સુધી દર શનિવાર અને રવિવારના રોજ તમામ દુકાનો અને હોટલો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. સાથે જ રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સ્વયંભૂ નાઈટ કરફ્યુનો અમલ કરાશે. આ ઉપરાંત લોકોને કોરોના જાગૃત્તિ અંગે પણ માહિતી અપાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply