Skip to main content
Settings Settings for Dark

પરંપરા જાળવી રાખવા નવસારીના યુગલનો અનોખો પ્રયોગ, ધોડિયા ભાષામાં કંકોતરી છપાવી

Live TV

X
  • આદિવાસી સમાજના ભૂલાતા રીત-રીવાઝો અને પરંપરા જાળવી રાખવાના ઉદ્દેશથી નવસારીના ચિખલીમાં એક યુગલે અનોખો પ્રયોગ કર્યો છે.પોતાના લગ્નની કંકોતરીમાં વરલી પેઈન્ટિંગ, ધોડિયા ભાષામાં લગ્ન વિધિ અને આદિવાસી હક્કના ચુકાદાનો ઉલ્લેખ કરી જનજગૃતિનો પ્રયોગ ધરાયો છે.પોતાની પારંપરિક ધોડિયા ભાષામાં કંકોતરી છપાવી છે.તો આદિવાસી સમાજની ઓળખ સમા વારલી પેઈન્ટિંગથી કંકોતરીને શણગારી છે.આ લગ્ન પત્રિકા સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે.અનોખી કંકોતરી છપાવનાર આ યુગલ લગ્નગ્રંથીએ જોડાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply