Skip to main content
Settings Settings for Dark

પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પુરજોશમાં કરી રહ્યાં છે તૈયારી

Live TV

X
  • આગીમી 5 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા

    રાજ્યભરમાં આગામી 5 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેને લઈને વિદ્યાર્થીઓ પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. તાપી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12મા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે, તંત્ર પૂર્વ તૈયારીમાં લાગ્યું છે. વિદ્યાર્થીઓની કોઈ પણ મુશ્કેલી માટે હેલ્પ લાઈન નંબર ઉપલબ્ધ કરાયો છે, આ ઉપરાંત પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા રહે અને ગેરરીતિ ન થાય તે માટે, દરેક કેન્દ્રો અને ક્લાસ રૂમ CCTV કેમેરાથી સજ્જ કરાયા છે. આ વર્ષે વધુ પારદર્શિતા રહે તે માટે તંત્ર દ્વારા ખાસ પેપર ટ્રેકિંગ સિસ્ટમ લાવવામા આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply