Skip to main content
Settings Settings for Dark

પરિશ્રમ અને મહેનતથી સુરજબા મહિલા આર્ટસ કોલેજની 10 વિદ્યાર્થીની યુનિવર્સિટીમાં અનોખી સિદ્ધિ

Live TV

X
  • ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સુરજબા મહિલા આર્ટસ કોલેજની 10 વિદ્યાર્થીનીઓએ બી.એ અને એમ.એ માં યુનિવર્સિટીમાં ટોપર બન્યા છે.

    ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સુરજબા મહિલા આર્ટસ કોલેજની 10 વિદ્યાર્થીનીઓએ બી.એ અને એમ.એ માં યુનિવર્સિટીમાં ટોપર બન્યા છે. આ વિદ્યાર્થીનિઓ યુનિવર્સિટીમાં રેન્ક 1 થી 10 મા આવી કોલેજ તેમજ ખેડા જીલ્લા નું નામ રોશન કર્યું છે. સૂરજબા મહીલા આર્ટ્સ કોલેજમાં સમગ્ર ખેડા જિલ્લા અને બહારના જિલ્લામાંથી ગ્રામ્ય કક્ષાએ બહેનો અહીં ભણવા આવે છે. અહીં આવતી બહેનોએ આર્થિક -શારીરિક અને સામાજિક અગવડતા ની વચ્ચે ઉજ્જવળ પરિણામ મેળવ્યા છે.આ કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક બહેનો 6 કિલોમીટર જેટલું ચાલીને અહીંયા આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply