પશ્ચિમ રેલવેનો અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય
Live TV
-
પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09401 અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ તારીખ 9 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (શનિવાર સિવાય) ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09402 હિમતનગર - અસારવા ડેમુ સ્પેશિયલ તારીખ 10 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (રવિવાર સિવાય) ચાલશે.
આ નિર્ણયથી મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરીનો લાભ મળશે.
