Skip to main content
Settings Settings for Dark

9 ઓગસ્ટથી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ

Live TV

X
  • પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.  જે નીચે પ્રમાણે છે:-

    ●    ટ્રેન નં. 09401/09402 અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ

    ટ્રેન નંબર 09401 અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ તારીખ 9 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (શનિવાર સિવાય) ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09402 હિમતનગર - અસારવા ડેમુ સ્પેશિયલ તારીખ 10 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (રવિવાર સિવાય) ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply