Skip to main content
Settings Settings for Dark

પાટણઃ જમીનમાં જીપસમ હોવાથી ગાજરનું સારા પ્રમાણમાં વાવેતર 

Live TV

X
  • અંદાજીત 700 હેક્ટર જમીનમાં ગાજરનું વાવેતર થતા ખેડૂતો ગાજરને સાફ કરી યોગ્ય પેકિંગ કરીને માર્કેટયાર્ડમાં વેચાણ કરવા માટે કામગીરીમાં લાગી રહ્યા છે.

    શિયાળાની સીઝનમાં બજારમાં લીલા શાકભાજીની પુષ્કળ આવક જોવા મળે છે, ત્યારે પાટણ પંથકના હાજીપુર, અનાવાડા તેમજ મોડોત્રી ગામની જમીનમાં કુદરતી રીતે જીપસમનું પ્રમાણ સારૂ હોવાને પગલે ગાજરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે.

    મહત્વનું છે કે રાજસ્થાનમાં ગાજરનો પાક વહેલો લેવાય છે આથી તે માર્કેટમાં વહેલા આવી જાય છે. જેના લીધે પાટણથી નિકાસ થતા ગાજરના વેપારને અસર પહોંચી છે. જો કે રાજસ્થાની ગાજર દેખાવે પીળાશ પડતા અને સ્વાદમાં ફિક્કા હોય છે જ્યારે પાટણના ગાજર કુદરતી રીતે લાલ અને સ્વાદમાં મીઠા હોય છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply