Skip to main content
Settings Settings for Dark

ભાવનગરના મહુવા પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો 

Live TV

X
  • ભાવનગરના મહુવા પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો કસાણ અને સલોલી ગામની વચ્ચેથી આખરે પાંજરે પુરાયો છે. મહુવાના કસાણ ગામે રહેતી આરતીબહેન શામજીભાઈ નામની યુવતી પર દિપડાએ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું. 

    ગામના લોકોએ ફોરેસ્ટ વિગાભને રજૂઆત કરી હતી 

    આ માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા આજુબાજુ ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ દીપડા ને ઝડપી પાડવા 4 અલગ અલગ પાંજરા મુક્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગની 11 દિવસની મહેનત આખરે રંગ લાવી હતી અને દિપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા આસપાસ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા આસપાસ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply