પાટણમાં આવેલું વરાણા ધામ નવ ઓક્ટોબર સુધી બંધ રહેશે
Live TV
-
પાટણ જીલ્લાનું પ્રખ્યાત આઈ ખોડિયાર માતાનું ધામ વરાણા આગામી નવ ઓક્ટોબર સુધી રહેશે બંદ. વઢિયાર પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા સમી ટી.ડી.ઓ અને મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય..
પાટણ જીલ્લાનું પ્રખ્યાત આઈ ખોડિયાર માતાનું ધામ વરાણા આગામી નવ ઓક્ટોબર સુધી રહેશે બંદ. વઢિયાર પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા સમી ટી.ડી.ઓ અને મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય.. ગત રોજ વરાણામાં 8 કેસો કોરોનાના પોઝિટિવ આવ્યા હતા. સમી ટીડીઓ દ્વારા મંદિર ટ્રસ્ટી ગણને લેખિતમાં અપાઈ સૂચના. આગામી 9 ઓક્ટોબર સુધી દર્શનાર્થીઓ માટે મંદિર રહશે બંધ.
