Skip to main content
Settings Settings for Dark

પેગંબર મહંમદના જન્મદિવસ નિમિત્તે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે

Live TV

X
  • પેગંબર મહંમદના જન્મદિવસ નિમિત્તે આજે દેશના વિવિધ ભાગોમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર ધાર્મિક ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મિલાદ મહેફિલ અને સીરત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પેગંબર મહંમદના જીવન અને ઉપદેશો વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મિલાદની શોભાયાત્રા પણ કાઢવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply