Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 105મી જન્મજયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઇન્દિરા ગાંધીનો જન્મ 19મી નવેમ્બરે અલ્હાબાદમાં થયો હતો. જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 સુધી તેમણે પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી. આજે તેમના જન્મદિવસ પર દેશ તેમણે યાદ કરી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply