બોટાદના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
બોટાદના મહિલા મંડળ ખાતે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળાના આયોજનનો મુખ્ય ઉદેશ્ય બોટાદ શહેરના યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો મળી રહે તેમજ બાળકો માટે વાર્તા અને નાની પુસ્તિકાઓ ખાસ ડિસ્કાઉન્ટથી મળી રહે તેવો છે. આ પુસ્તક મેળો તા. 23 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે.
