Skip to main content
Settings Settings for Dark

ભાવનગરના મહુવાથી મંત્રી કુંવરજીભાઈએ ૬ પશુવાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • ભાવનગર જિલ્લાના મહુવા ખાતેથી પાણી પુરવઠા કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ૬ પશુવાનને  લીલીઝંડી આપી આજે  પ્રસ્થાન કરાવ્યું હતું.  આ 6 મોબાઇલએમ્બ્યુલન્સ વાન ભાવનગર જિલ્લાના છ તાલુકાઓના પશુપાલકોના પશુઓની સારવાર માટે ફાળવવામાં આવી છે 

    પશુઓને બિમારી સમયે તાત્કાલિક દવાખાના સુધી લઇ જવાની સુવિધા મળે અને પશુઓને ઝડપી યોગ્ય સારવાર મળે તે હેતુથી આ સુવિધા પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી બનશે. જેમ માણસોને દવાખાને લઇ જવાની સુવિધા મળે છે તેમ પશુઓને પણ માંદગીના સમયે સારવાર મળી રહે તે હેતુથી આ સેવા કાર્યરત કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply