Skip to main content
Settings Settings for Dark

"મહા" વાવાઝોડની કાર્તિકી મેળા પર અસર

Live TV

X
  • સોમનાથના કાર્તિકી મેળા અંગેની તૈયારીઓ રદ કરાઈ

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું તા. 8 થી 12 નવેમ્બર દરમિયાન કરાયું હતું. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતું 'મહા' વાવાઝોડાને લઈને કાર્તિકી મેળા અંગેની તમામ કાર્યવાહી અને મેળા સંબંધિત તૈયારીઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાલ પૂરતી રદ કરવામાં આવી છે. જે અંગે જાહેર જનતા અને સંબંધિત લોકોને નોંધ લેવા જણાવાયું છે. ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે, આગળ ઉપર યોગ્ય વિચારણા ટેથા સમય સંજોગોને અનુલક્ષીને કાર્તિકી મેળા અંગે ફેર વિચારણા કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply