Skip to main content
Settings Settings for Dark

મહિલા સશક્તિકરણ - કાનપુરનું ગોવિંદપુરી રેલવે સ્ટેશન છે સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત

Live TV

X
  • રેલમંત્રીએ ટ્વીટર પર ટ્વીટ કરી આપી માહિતી

    ઉત્તરપ્રદેશના કાનપુર નજીક ગોવિંદપુરી રેલવે સ્ટેશન સંપૂર્ણ રીતે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે..તેમની કુશળતા , કાર્યક્ષમતા અને પરિશ્રમ થકી સ્ટેશનનું પ્રત્યેક કાર્ય સુચારુ રૂપે ચાલી રહ્યુ છે..આ સ્ટેશન દેશમાં મહિલા સશક્તિ કરણની ઓળખ બનીને ઉભરી રહ્યુ છે..આ સ્ટેશન પર 24 કલાકમાં 26 ટ્રેન રોકાય છે..અને મુસાફરોને આરામથી ટિકિટ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા અહી કરવામાં આવી છે..રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ માહિતી પોસ્ટ કરતા એક લેખ પોસ્ટ કર્યો છે..જે ખૂબ રિટ્વીટ થઈ રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply