Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ લુણાવાડા ખાતે યોગસંવાદ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોગસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી સંતરામપુર નરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુમારી કાજલ રાવતે અદભૂત યોગ નિદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન યોગ વિશે વીડિયો પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમમાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, જિલ્લા ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ, લુણાવાડા પ્રાંત અધિકારી સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply