Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ વર્લ્ડ રેબીસ દિન નિમિત્તે રસીકરણ કેમ્પનું આયોજન

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા "વર્લ્ડ રેબીસ દિન" નિમિત્તે હડકવા રોગ વિરોધી અભિયાન "વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ" અંતર્ગત મહિસાગરના લુણાવાડા ખાતે હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ અભિયાન દ્વારા હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જન જાગૃતિ કાર્યક્રમ દ્વારા "વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ" ના માધ્યમથી પાલતું ડોગને હડકવા મુક્ત કરવાનો સરકારનો અભિગમ છે. હડકવાની આ બીમારી શ્વાન દ્વારા મનુષ્યમાં ફેલાવાની સંભાવના છે.

    ઉપરાંત આ રોગ પશુઓ ઉપરાંત મનુષ્યમાં પણ જીવલેણ નીવડી શકે છે. જેને અટકાવવાના પ્રયાસ રૂપે સરકારનું આ અભિયાન જીવન રક્ષક અભિગમ છે. આ અભિયાન અંતર્ગત મહીસાગર જીલ્લાના પ્રાણી પ્રેમીઓએ, મોટી સંખ્યામાં લાભ લીધો. જેમાં પાલતું ડોગને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply