મહીસાગરના શિક્ષકે કોરોનાના આપે મ્હાત, તબીબોનો માન્યો આભાર
Live TV
-
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેરીના મુવાડા ગામના શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ રણછોડભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે લુણાવાડાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેરીના મુવાડા ગામના શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ રણછોડભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે લુણાવાડાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી હતી. તો સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના વતની કૌશિક ભાઈ પાઠક પણ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થતાં બંન્નેએ સરકારી હોસ્પિટલની સેવા અંગે ખૂબ સંતોષકારક પ્રતિભાવ આપતા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવતી સમયસરની સારવાર ભોજન સહિતની સુવિધાઓની પ્રસંશા કરી હતી. તો નાગરિકોને વધુને વધુ રસીકરણ કરાવવા માટે અપીલ પણ કરી હતી.
