Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન

Live TV

X
  • મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયુ હતુ. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ મેળો યોજાયો હતો. ધોરણ-10 અને 12 પાસ તથા I.T.I. તેમજ ડિપ્લોમા પાસ કરેલા 40થી વધુ યુવાનોએ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ભાગ લીધો હતો. દહેજ સ્થિત M.R.F. ટાયર્સ અને હાલોલની એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં 200 જેટલી જગ્યાઓ માટે યુવાનોએ ફોર્મ ભર્યુ હતું. ઇંટરવ્યુ દરમિયાન કોરોના સંક્રમણ ન થાય તે હેતુથી માસ્ક સેનેટાઇઝર અને સોશલ ડિસટંસનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. યુવાનો પોતાની આવડત મુજબ રોજગાર મેળવવામાં સફળ રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply