Skip to main content
Settings Settings for Dark

રાજયમાં ધોરણ દસ તેમજ ધોરણ 12ના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

Live TV

X
  • ધોરણ 10નું ફોર્મ  18 માર્ચ રાત્રિના બાર વાગ્યા સુધી ભરી શકાશે. તેમજ  ફી  25 માર્ચ સુધી ભરી શકાશે. જ્યારે  ધોરણ બારના ફોર્મ  22-માર્ચ સુધી ભરી શકાશે. આ માટે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં.

    રાજયમાં ધોરણ દસ તેમજ ધોરણ 12ના  ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે  ધોરણ 10નું ફોર્મ  18 માર્ચ રાત્રિના બાર વાગ્યા સુધી ભરી શકાશે. તેમજ  ફી  25 માર્ચ સુધી ભરી શકાશે. જ્યારે  ધોરણ બારના ફોર્મ  22-માર્ચ સુધી ભરી શકાશે. આ માટે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં. તો બીજી તરફ રાજ્યમાં,ધોરણ 3 થી 8 ની ,પ્રથમ સત્ર ની, નિદાનાત્મક કસોટી ,શરૂ થઇ છે. બાળકો ના વાર્ષિક પરિણામ ને ધ્યાન માં રાખતાં ,આ પ્રથમ સત્ર પરીક્ષા, ફરજીયાત છે. કોરોના ના વધતા કેસો વચ્ચે ,ઓફ લાઈન અને ઓન લાઈન, એમ બંને ફોર્મેટ માં, પરીક્ષા નું ,આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ ને ,ફરજિયાત ,ઘરે થી પરીક્ષા આપવાની રહેશે. જ્યારે , ધોરણ 6 – 8 ના વિદ્યાર્થીઓની સંમતિ સાથે, પરીક્ષા લેવામાં આવશે. મહત્વનું છે ,કે, ઓન લાઇન શિક્ષણ માં ,વિદ્યાર્થીઓ કેવું શિખ્યા, તેની કસોટી લેવાશે. અને તે પરિણામ ના આધારે ,બાળકો માં રહેલી કચાશ ,દૂર કરાશે. 22 માર્ચ સુધી ,વાલી ની સંમતિ સાથે, શાળા માં પરીક્ષા લેવાશે. જો કે રાજ્ય માં ,સતત કોરોના નું સંક્રમણ વધતાં ,હાલ બીજા વર્ગો ,શરૂ નહીં થાય...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply