Skip to main content
Settings Settings for Dark

મહેસાણાના કડી તાલુકાના ફરજ નિવૃતિ બાદ આર્મી જવાનનું વતન પરત ફરતા ગામલોકોએ સ્વાગત કર્યું

Live TV

X
  • મહેસાણાના કડી તાલુકાના ઊંટવા ગામના આર્મીના જવાન ચેહરભાઈ સુથાર સેનામાં પોતાની ફરજ નિવૃત્તિ બાદ વતન પરત ફરતા ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

    મહેસાણાના કડી તાલુકાના ઊંટવા ગામના આર્મીના જવાન ચેહરભાઈ સુથાર સેનામાં પોતાની ફરજ નિવૃત્તિ બાદ વતન પરત ફરતા ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ..સેનાના જવાન ચેહરભાઈને ખુલ્લી જીપમાં બેસાડી દેશભક્તિના ગીતો સાથે વાજતેગાજતે યાત્રા કાઢવામાં આવી હતી..જેમાં ગામલોકો હર્ષભેર જોડાયા હતા..ચેહરભાઈ સુથાર વર્ષ 2004માં આર્મીમાં જોડાયા હતા..છેલ્લા 17 વર્ષથી દેશના વિવિધ વિસ્તારોમાં દેશની સુરક્ષા માટે સેવા બજાવ્યા બાદ અંતે ચંદીગઢથી તેઓ નિવૃત્ત થયા છે..નિવૃત્તિ બાદ પણ ચેહરભાઈના હૃદયમાં દેશદાઝ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply