Skip to main content
Settings Settings for Dark

મહેસાણા નગરપાલિકા દ્વારા ATM મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત કરાયો

Live TV

X
  • મહેસાણા નગરપાલિકા દ્વારા ATM મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેની મદદથી શહેરીજનો ને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. શહેરમાં અરવિંદ બાગ પાસે સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આરો પ્લાન્ટ પર ATM મશીન મુકાયું છે જેમાં 5 રૂપિયાનો સિક્કો નાખતા 10 લીટર ઠંડુ પાણી અને 10નો સિક્કો નાખતા 20 લીટર ઠંડુ પાણી 24 કલાક મળી રહેશે. 

    શહેરમાં અત્યાર સુધીમાં  9 મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા અંગે શહેરીજનો ખુશી વ્યક્ત કરી રહ્યા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply