Skip to main content
Settings Settings for Dark

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં આજે રાજ્યના BLO અને BLO સુપરવાઈઝરોની તાલીમનું આયોજન કરાયું

Live TV

X
  • મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં આજે રાજ્યના બી.એલ.ઓ અને બી.એલ.ઓ સુપરવાઈઝરોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    આ તાલીમ સેટકોમના માધ્યમથી તમામ મામલતદાર ઓફિસ, સી.આર.સી/બી.આર.સી ભવન ખાતે લાઈવ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી, જેમાં બી.એલ.ઓ ઈ- રોલ એપ અને બી.એલ.ઓ એપ સહિતની વિવિધ બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    રાજકોટ જિલ્લાના તમામ તાલુકા કેન્દ્ર ખાતે આયોજિત આ તાલીમમાં કુલ 2 હજાર 253 બી.એલ.ઓ અને 218  બી.એલ.ઓ સુપરવાઈઝર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી 21 જુલાઈથી મતદારયાદીનો ઘરે ઘરે મુલાકાતનો કાર્યક્રમ શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply