Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ કેટરિંગ એસોસિએશન દ્વારા લોકજાગૃતિનું કાર્ય

Live TV

X
  • હાલ કોરોનાની મહામારી વચ્ચે કેટરિંગ એસોસિએશન દ્વારા લોકજાગૃતિનું કાર્ય કરીને કોરોનાના સંક્રમણને અટકવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો

    હાલ કોરોનાની મહામારી વચ્ચે કેટરિંગ એસોસિએશન દ્વારા લોકજાગૃતિનું કાર્ય કરીને કોરોનાના સંક્રમણને અટકવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો આવે છે.જેના કારણે સંક્રમણ ફેલાવાનો ભય રહે છે.ત્યારે મોરબી કેટરિંગ એસોસિએશન દ્વારા કેટરિંગના તમામ સ્ટાફને હળવદ વાળું દૂધ પીવડાવવામાં આવે છે.તો માસ્ક અને હેન્ડ ગ્લોઝનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કોઈ વ્યક્તિને પીરસવા સમયે કોરોના ચેપ ન ફેલાય.કેટરિંગ એસોસિએશન કોરોનાની મહામારીને નાથવા માટે લોક જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે.જેને સૌ કોઈ વખાણી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply