Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં નીતિન પટેલ, સૌરભ પટેલની અધ્યક્ષતામાં ઉદ્યોગ પરિવાર સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • મોરબી ઉદ્યોગ પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલનું ઢોલ ત્રાંસા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

    મોરબી ઉદ્યોગ પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલનું ઢોલ ત્રાંસા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોરબીના વેલસા ગ્રૂપની ફેકટરી પર મુક્ત મને સીધા આદાન પ્રદાન સંવાદ સેતુ કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ, ઊર્જા મંત્રી સૌરભ ભાઇ પટેલ સાથે મોરબીના સિરામિક ઉધોગના વોલ, ફ્લોર, વીટ્રીફાઇડ, સેનેટ્રીવેર એસોસિએશન સહિત કોલ એશો, પેપર મિલ એસોસિએશન અને આનુષંગિક ઉદ્યોગ જગતના સાહસિક ઉદ્યોગપતિઓ દ્વારા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ, ઊર્જામંત્રી સૌરભ ભાઇ સહિતનું ભાવ ભીનું સ્વાગત કરવામાં આવ્યું. મોરબી ઉદ્યોગ પરિવાર વતી જાણીતા વેલજીભાઈ બોસ દ્વારા બન્ને મંત્રીઓને મોરબીના સિરામિક સહિત ઉદ્યોગ જગતના વાસ્તવિક ચિત્ર સહિત વિવિધ બાબતે આગવી  શૈલીમાં વાકેફ કરતા, મોરબી ઉદ્યોગ પરિવારને તેમના વિવિધ મુશ્કેલી,પ્રશ્નોને વાચા આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply