Skip to main content
Settings Settings for Dark

સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેન મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે

Live TV

X
  • મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.

       મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન નંબર 01463/01464 સોમનાથ-જબલપુર – સોમનાથ સ્પેશ્યલ (અઠવાડિયાના પાંચ દિવસ) અને ટ્રેન નંબર 01465/01466 સોમનાથ – જબલપુર – સોમનાથ (દ્વિ-સાપ્તાહિક) વિશેષ 02 નવેમ્બર 2020 તે મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply