Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં શનાળા બાયપાસ રોડ પર વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા

Live TV

X
  • મોરબી શનાળા બાયપાસ રોડ પર આવેલ લાયન્સનગરના મેઈન રોડનું ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    સમગ્ર ભારત દેશમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે તે અંતર્ગત મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વિકાસના કામો શરૂ કરવા માટે ખાતમુહર્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી શનાળા હાઇવે રોડ પર આવેલ લાયન્સનગરના મેઈન રોડનું ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજી ના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તો આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઝડપથી આ રોડનું કામ પૂર્ણ થઈ જાય તેવી આશા રાખવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply