Skip to main content
Settings Settings for Dark

મોરબીવાસીઓની જાગૃતતા અને સતર્કતાને કારણે મોરબી જીલ્લો આજે કોરોના મુક્ત બન્યો

Live TV

X
  • મોરબી જીલ્લામાં એક પોઝીટીવ કેસ આવ્યા બાદ મોરબીવાસીઓની જાગૃતતા અને સતર્કતાને કારણે મોરબી જીલ્લો આજે કોરોના મુક્ત બન્યો છે.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મોરબીને ગ્રીન ઝોનમાં મુક્વામાં આવ્યું છે અને છુટછાટ આપવમાં આવી છે જેમાં આજે મોરબી જીલ્લાની બજારો ફરી ધમધમતી થઇ છે તો તમામ દુકાનદારો દ્વારા સોસીયલ ડીસ્ટસિંગનું પાલન કરવામાં આવ્યું છે.મોરબી ગ્રીન જોન મુક્યા બાદ પાન-માવાની દુકાનો અને ચાની કેબીનો ખોલવા માટે સ્થાનિક તંત્ર દ્વારા મંજુરી આપવમાં ન આવતા તે જ દુકાનો બંધ જોવા મળી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply