રંગસાગર પરફોર્મિંગ આર્ટસના બાળ કલાકારોએ વિદેશમાં ભારતીય કલ્ચરને પ્રદર્શિત કર્યું
Live TV
-
અમદાવાદના રંગસાગર પરફોર્મિંગ આર્ટસ દ્વારા 140 થી વધુ બાળ કલાકારોએ વિદેશમાં પણ ભારતીય આર્ટ અને કલ્ચરને રીપ્રેઝન્ટ કર્યું હતું. જે અંતર્ગત એચ. કે. આર્ટસ કોલેજના ઓડિટોરિયમ ખાતે આ કલાકારોને જાણીતા કવિ જોરાવરસિંહ જાદવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કલાકારોના ગ્રુપ દ્વારા ફ્રાન્સ, પોલેન્ડ, હંગેરી અને તુર્કી સહિતના દેશોમાં ભારતીય સંસ્કૃતિને મ્યુઝિક અને ડાન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં લેવાય છે.
