Skip to main content
Settings Settings for Dark

રક્ષાબંધન પર્વ નજીક , સુરતમાં જોવા મળી રહી છે સોનું, પ્લેટિનમ, અને રિયલ ડાયમંડની રાખડીઓ

Live TV

X
  • સોનામાં રાખડીઓની કિંમત 2 હજાર 500 રૂપિયાથી શરૂ થાય છે , અસલ હીરા વાળી રાખડીનો બજાર ભાવ સાડા 8 હજાર રૂપિયાથી લઇ 5 લાખ રૂપિયા છે

    સુરત : રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે..બજારમાં  હાલ રાખડીઓની અવનવી વેરાયટીઝ જોવા મળી રહી છે..  સુરતમાં સોનું, પ્લેટિનમ, અને રિયલ ડાયમંડની રાખડીઓ પણ , બજારમાં આવી છે.તેમાં પણ પેન્ડન્ટવાળી સોના અને હીરાની રાખડીઓ,,  આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.પેન્ડન્ટ વાળી રાખડીની વિશેષતા એ છે કે, એમાં સુતરમાં સોનાનું પેન્ડન્ટ  હોય છે.. તેને સામાન્ય રાખડીની જેમ બાંધી શકાય છે અને રાખડીમાંથી પેન્ડન્ટ કાઢીને ચેઇનમાં પણ પહેરી શકાય છે.. આ ઉપરાંત હીરા જડેલ સોનાના બ્રેસલેટ  તથા  સોનામાં ગુંથેલા રુદ્રાક્ષવાળી રાખડીઓ પણ, બજારમાં જોવા મળી રહી છે.  સોનામાં રાખડીઓની કિંમત 2 હજાર 500 રૂપિયાથી શરૂ થાય છે.. અસલ હીરા વાળી રાખડીનો બજાર ભાવ  સાડા 8 હજાર રૂપિયાથી લઇ 5 લાખ રૂપિયા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply