Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાના આયોજન અંગે નિર્ણય પર થશે ચર્ચા વિચારણા

Live TV

X
  • રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 

    આ અંગે આવનારા સમયમાં કોરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ રાજકોટ નિવાસી અધિક કલેકટર, કેતન ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply