Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: જયેશ રાદડિયાના હસ્તે સી.સી.ટી.વી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરાયું 

Live TV

X
  • રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં રાદડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ૧૫ લાખથી વધુના ખર્ચે સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે જામકંડોરણાના સી.સી.ટી.વી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જામકંડોરણા તાલુકાના દરેક ગામો સી.સી.ટી.વી કેમેરાઓથી સજ્જ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply