Skip to main content
Settings Settings for Dark

રાજકોટ જિલ્લા સહકારી બેંકે કોરોનાકાળ દરમિયાન 47 કરોડ રૂપિયાનો નફો કર્યો

Live TV

X
  • રાજકોટ જિલ્લા સહકારી બેંકે કોરોનાકાળ દરમિયાન 47 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કોરોના સમયમાં જિલ્લા બેંક ખેડૂતોની વ્હારે આવી હતી.  બેંકે નાણાંકીય વર્ષ 2020-21માં રૂ. 2 હજાર 597 કરોડનું ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપ્યું છે. જિલ્લા બેંકની સામાન્ય સભા દરમિયાન બેંકનો હિસાબ રજૂ કરાયો હતો. કોવિડ દરમિયાન જ્યાં એક બાજુ બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેવા સમયમાં પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકે  નાણાંકીય વર્ષ 2020-21માં નફો કર્યો છે. ગત નાણાંકીય વર્ષમાં બેંકના શેર ભંડોળમાં રૂ. 36 કરોડ,રિઝર્વ ફંડમાં રૂ. 88 કરોડ થાપણમાં 1 હજાર 261 કરોડ ધિરાણમાં 248 કરોડ બિઝનેસમાં 1 હજાર 509 કરોડ  તો રોકાણમાં 589 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply