Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ભારે વરસાદને પગલે અમદાવાદમાં પરીક્ષા મોકુફ, આગામી સમયમાં ફરી તારીખ કરાશે જાહેર

Live TV

X
  • રાજ્યમાં ભારે વરસાદને પગલે અમદાવાદમાં યોજાનાર પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આજે અમદાવાદ ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા  લેવામાં આવનાર સમગ્ર શિક્ષા હસ્તકના કરાર આધારિત સિવિલ ઇજનેરની પરીક્ષા રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકુફ રાખવામાં આવી છે....શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે ટ્વીટ કરીને પરીક્ષા મોકુફ રાખવા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે લેવાનારી સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ - TDOની, પરીક્ષા,, અતિભારે વરસાદના કારણે મોકુફ રાખવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી પરીક્ષા અંગે આગામી સમયમાં પુન:આયોજન કરીને સત્તાવાર રીતે AMC દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply