Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારની સુગમ સંગીત સ્પર્ધામાં 9 વર્ષીય અનેરી મોરબીમાં પ્રથમ

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. 

    ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. 

    માત્ર 9 વર્ષની ઉમરે અનેરી ત્રિવેદીએ ગાયન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી તે ચોમેરથી પ્રશંસા પ્રાપ્ત કરી રહી છે.  તેને ગાયેલા ' મારા સપનામાં આવ્યા હરી...'  ગીતને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply