રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રેઇનકોટ અને માસ્કનું વિતરણ
Live TV
-
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ સાથે ફરજ નિભાવી રહેલા બી.ટી.ઈ.ટી.ના કર્મચારીઓને તમામ ટ્રાફિક પોઇન્ટ ઉપર પહોંચીને રેઇનકોટ અને માસ્ક નું વિતરણ કર્યું હતું.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ સાથે ફરજ નિભાવી રહેલા બી.ટી.ઈ.ટી.ના કર્મચારીઓને તમામ ટ્રાફિક પોઇન્ટ ઉપર પહોંચીને રેઇનકોટ અને માસ્ક નું વિતરણ કર્યું હતું. તે સાથે જ સ્થાનિક મીડિયા કર્મીઓને પણ રેઇનકોટ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ જીગ્નેશ પટેલ, સેક્રેટરી હેતલ પટેલ સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
