Skip to main content
Settings Settings for Dark

લીલી પરિક્રમા બાદ અકસ્માતનો ભોગ બનનાર પરિવારને રાજ્ય સરકારની સહાય

Live TV

X
  • જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખંભાતનો પરિવાર લીલી પરિક્રમા પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વટામણ ચોકડી પાસે ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકો અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા પરિવારને સહાય મળે તે માટે ખંભાતના ધારાસભ્ય મયૂર રાવલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply