Skip to main content
Settings Settings for Dark

લોકોમાં જાગૃતતા માટે ખેડા જિલ્લામાં પોલીસ અને લોકભાગીદારીથી નિશુલ્ક માસ્કનું વિતરણ

Live TV

X
  • રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે...ત્યારે લોકોમાં જાગૃતતા આવે અને લોકો માસ્ક પહેરતા થાય તે માટે ખેડા જિલ્લમાં પોલીસ અને લોકભાગીદારીથી નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું....જિલ્લા પોલીસ વડાની સુચનાથી નડિયાદ, ઠાસરા ,ડાકોર, મહેમદાવાદ ,મહુધામાં છેલ્લા દસ દિવસમાં રોજ માસ્કનું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે....અત્યાર સુધીમાં લોકભાગીદારીથી 44 હજારથી વધુ માસ્કનું વિતરણ કરાઈ ચુક્યું છે...કોરોનાનું સંક્રમણ રોકવા માટે સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્ક એક માત્ર ઉપાય છે...સાથે જ વધુમાં વધુ લોકો વેક્સિન લે તે જરૂરી છે..ત્યારે જિલ્લા પોલીસની આ પહેલની લોકો પ્રસંશા કરી રહ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply